A woman day's celebration.....
મારા વખાણ કરવા માટે મેં આ બિલકુલ નથી લખ્યું. કોઈ સ્ત્રીને મારા વિચારો
પસંદ આવે, કોઈની જિંદગીમાં મારા વિચારોથી ફરક આવે,કદાચ એક જ સ્ત્રી મારા વિચારોથી સહમત થાય અને તે પોતાની લાઈફમાં ખુશી મેળવે તો હું મારી મહેનત સફળ ગણીશ.
રોટરી ક્લબમાં Woman's Dayનો કાર્યક્રમ ઉજવાયો હતો તેની આ વાત છે.અગાઉ થોડા દિવસ પહેલા એનું આમંત્રણ મળ્યું ત્યારે મેં તેનો સ્વીકાર તો
કર્યો પણ હું આજકાલ બધા કાર્યક્રમો માં જવાનું ટાળું છું .તે દિવસે જ
મારી તબિયત બરાબર નહોતી. શરદી, તાવ, ઉધરસ અને માથાનો દુખાવો. મને-કમને જવાનું નક્કી કર્યું કારણકે જવાનું પ્રોમિસ મેં આપ્યું હતું. હું ત્યા
નિયમિત જતી નથી એવી ત્યાં પણ ખૂબ જ ફરિયાદ કરે છે મિત્રો .
આજની વાત અલગ હતી.. women's day celebration માટે મારે એક સ્ત્રી પ્રેસિડેન્ટ ની મહેનતને બિરદાવવા એક સ્ત્રી તરીકે એમના આગ્રહને માન આપી મારી તબિયતનો વિચાર કર્યા વગર જવું જ જોઈએ એવું મને લાગ્યું.
સ્ત્રીને કોઈ ફંક્શનમાં જવું હોય તો તૈયાર થવા માટે વોર્ડરોબ ખોલીને
કલાકો સુધી વિચાર કરવો પડે કે શું પહેરીશ. આ આજની નારીની મેન્ટાલિટી
છે.પણ મને આ તકલીફ નડતી નથી. મેં પણ મારો કબાટ ખોલ્યો. થોડી ઉપર નીચે કપડાની થપ્પી પર નજર દોડાવી. અચાનક મારી નજર એક સાડી પર અટકી. જે સાડી મારા એક અવ્વલ દરજ્જાના ડિઝાઈનર મિત્ર એ ભેટ આપેલી છે .તેઓ વિપશ્યના કરી આવ્યા પછી કોઈને મૈત્રી આપે તે અનુસંધાને એમણે "My Most Respectable person in life ..Dr Mayuriben" એવું લખીને એક ગિફ્ટ મને આપેલી તે આ સાડી... ભારતીય સંસ્કૃતિને છાજે એવી જ. પવિત્ર મનથી આપેલી વસ્તુ પ્રસાદ જેવી હોય છે. આ સાડી પહેરી એમાં મારી નોટ વેલ તબિયત જતી રહી. મારામાં કંઈક અલગ જ પ્રેરણા આવી.
હું તે કોફી કલરની સાડી પહેરીને રોટરી કલબ મારા પરિવાર સાથે પહોંચી.
( મારા દીકરાને સવિશેષ miss કર્યો... ખુબ જ ...આવા કોઈ પણ પ્રસંગે સહુ મારી પાસે હોય એ મને ગમે) તે કોફી કલરની સાડી પહેરીને રોટરી કલબ પહોંચી. આજ ત્યાં એક સ્પર્ધા રાખેલી હતી.Super Woman of the year જેમાં Adorable,Gorgeous, Vivacious વિ કેટેગરી હતી
મેં ભાગ લીધો હતો. તેમાં નીચે પ્રમાણે પ્રશ્નો મને પૂછવામાં આવ્યા હતા.
કોમ્પિટિશનના રાઉન્ડ શરૂ થયા. પહેલા રાઉન્ડમાં લેખિતમાં જવાબ આપવાનો હતો કે જો તમને કોઈપણ ત્રણ વસ્તુ માંગવાનું કહે તો તમે શું માંગો...
સૌએ પોતપોતાના વિચારો લખવાના હતા...
મેં જે ત્રણ વસ્તુ માંગી એ નીચે મુજબ હતી.
1) હું સ્ત્રી છું તો પ્રથમ સુંદરતા માંગુ ...તનની નહીં મનની સુંદરતા!
2) હું ડૉક્ટર છું એટલે સૌનું સ્વાસ્થય માગું.
3) હું એક સામાન્ય માણસ છું તો સમાજની ઉન્નતિ માંગુ.
પહેલા રાઉન્ડને અંતે બાર મહિલાઓને પસંદ કરવાની હતી. જેમાં મારુ નામ હશે તેનો મને વિશ્વાસ તો હતો પણ અંદરથી ઈચ્છા હતી કે બાતલ થઇ જાઉં તો બેસીને જોઉં..હું અંતિમ બારમાં સિલેક્ટ થઈ .
હા, પછી બીજો રાઉન્ડ શરૂ થયો. તેમાં પ્રશ્નો હતા સૌ નારીઓ માટે. મારા
માટે પુછાયેલો પ્રશ્ન હતો કે રાજકોટને સ્માર્ટ સિટી કેવી રીતે બનાવું એના
5 પોઇન્ટ્સ ક્યાં હોવા જોઈએ તે કહો?
મેં નીચે મુજબ જવાબ આપ્યો...
મારા મત પ્રમાણે સિટી ત્યારે જ સ્માર્ટ બને જ્યારે લોકો સ્માર્ટ બને.
સ્માર્ટ સીટી બનાવવા માટે લોકોએ નીચે મુજબ કરવું જોઈએ.
1 ) પોતાની ફિટનેસનો ખ્યાલ રાખવો જોઈએ.
2) રાજકોટ શહેરના દરેક નાગરિકને યોગ્ય શિક્ષણ મળવું જોઈએ.
3) દરેક નાગરિકનું સ્વાસ્થય સારું રહેવું જોઈએ.
4) દરેક નાગરિકે સરકારશ્રીના તમામ લો એન્ડ ઓર્ડરનું નૈતિકતાના ધોરણે પાલન કરવું જોઈએ.
5 ) જો ઉપરના ચારે ય મુદ્દાનું ચુસ્તપણે પાલન થાય તો જ રાજકોટ શહેરના
તમામ નાગરિકોમાં યુનિટી (અખંડિતતા) અને સત્યનિષ્ઠા આવશે. જો શહેરના નાગરિકો વચ્ચે બંધુતાની ભાવના હશે, આ શહેર મારુ જ છે એવી લાગણી હશે તો જ આપણું સીટી સ્માર્ટ બની શકે. તો જ મારું રાજકોટ સ્માર્ટ બની શકશે.
યસ, મારા જવાબોથી જજ ખુશ હતા. હું બારમાંથી સાતમા સિલેક્ટ થઈ. પછી આવ્યો સુપર વુમેન માટેની દાવેદારી નો રાઉન્ડ...!
હવે સ્ટેજ પર સિલેક્ટ થયેલી સાતે ય નારીઓએ હરોળમાં ઉભા રહી રેન્ડમલી એક ચિઠ્ઠી ખેંચવાની હતી. ચિઠ્ઠીમાં જે પ્રશ્ન આવે એનો ઓન ધ સ્પોટ જવાબ સ્ટેજ પરથી જ આપવાનો હતો.
મારા ભાગે જે પ્રશ્ન આવ્યો એ હતો....
સસરા પક્ષ અને પિયર પક્ષમાં એક જ દિવસે એક જ સાથે કોઈ સારો પ્રસંગ હોય તો તમે પહેલા ક્યાં જવાનું પસંદ કરો?
મેં શાંતિથી ધીમા પણ મક્કમ સ્વરે ટૂંકો જવાબ આપ્યો કે , "Obviously, આપણી સમાજરચનામાં જવાબદારીનું વિશેષ મહત્વ છે ...એટલે પહેલા શ્વસુર પક્ષની જવાબદારી પુરી કરું. પિયરપક્ષમાં લોકો મારી પરિસ્થિતિને સમજે એટલે મોડી જાવ તો પણ ચાલે... કદાચ ન જઈ શકું તો ય ખોટું ન લગાડે.
બીજો પ્રશ્ન હતો કે.. મને સો રૂપિયા મળે રસ્તામાં તો હું શું કરું ?
હું ગોતવાનો પ્રયત્ન કરું આજુબાજુ કે આ કોના છે .ના મળે કોઈ તો આજુબાજુ ની કોઈક દુકાન હોય એમને આપું કે જો કોઈ પૂછવા આવે તો આપજો અને સાથે એ પણ કહું જો કોઈ ના આવે તો કાલે મને પાછા આપજો હું ચેરિટી માં વાપરીશ... સારી ભાવના અને વિશ્વાસ થી દુકાનદાર પણ ખોટું નહીં જ કરે .
આ જવાબ મને ફાઇનલ રાઉન્ડ તરફ લઈ ગયો. મારા ચહેરા પર હવે એક અનેરો ઉત્સાહ છવાયો. ડોકટર છું માટે મેં અનુભવ્યું છે, અને હું મારા અનુભવે આત્મવિશ્વાસથી કહી શકું કે જો તમે ભીતરથી ખુશ હોવ તો અડધા દર્દ તમારા શરીરમાં પ્રવેશતા નથી. આનંદિત જીવન એ વગર પ્રિસ્ક્રાઇબ કરેલી દરેક મનુષ્યની દવા છે!
પછી હતો RapidFire રાઉન્ડ જેમાં ફટાફટ જવાબો દેવાના અને હું વિચારશીલ માણસ એટલે એ રાઉન્ડમાં obviously બહુ રસ ન હોય મને...એ રાઉન્ડ મને-કમને જેમ તેમ પૂરો કર્યો.
હા તો હવે શરૂ થયો ફાઇનલ રાઉન્ડ.
તેમાં બે પ્રશ્નો હતા. જેનો જવાબ શબ્દશઃ અહીં રજૂ કરું છું.
પ્રશ્ન - what is the Happiness for you?
Ans - Happiness for me is to be complete with myself because when I am
complete with myself I can be happy. As a doctor.... હું ખુશ રહું તો જ
હું બીજાને ખુશ રાખી શકું. મારી આજુબાજુના લોકો ખુશ રહે, પરિવાર ખુશ રહે,સમાજ ખુશ રહે. હું કોઈના માટે મદદરૂપ બની શકું એ જ મારા માટે
Happiness છે.
પ્રશ્ન - What is my definition of Super Woman ?
Ans - For me being super woman is empowering other woman in my life. એક સ્ત્રી તરીકે એક સ્ત્રીને એની જિંદગીમાં આગળ વધારું એ જ super woman હોવુ છે મારા માટે. When woman is empowered half of the problem in this world will vanish and other half, we super woman can tackle.
Thank you ☺️
મને લાંબા જવાબો આપતા નથી આવડતા, ટૂંકા પણ મર્મસ્પર્શી જવાબો આપવાની આદત છે. મારા બધા જવાબો જજ દંપતિ ને પસંદ આવ્યા......And I was announced as the winner of " Most Adorable Woman" trophy.
નોંધ:
આ આર્ટિકલ પરાણે લખાવામાં આવ્યો છે ખૂટતા શબ્દો પણ ઉધારના છે. મને વાંચવા માંગતી વ્યક્તિઓની ભાવના ને માન આપ્યુ અને ઉપર લખ્યું એમ લાઈફમાં આટલું લાંબુ પોતાના વિશે ક્યારે ય મેં લખ્યું નથી.

No comments:
Post a Comment